Breaking News/ દમણમાં ફરી ડ્રન્ક એન્ડ ડ્રાઇવની ઘટના, દમણના દરિયા કિનારે નમો પથ પર બની ઘટના, બેફામ દારૂ પીધેલા કાર ચાલકનો આતંક સામે આવ્યો, દારૂના નશામાં પૂર ઝડપે કાર સી-ફેસ રોડ પર ભગાવી, બેરીકેટ તોડી કાર વોક-વે પર ચડી સ્ટોલ સાથે અથડાઈ, ઘટનામાં સદનસીબે કોઈ ઇજા કે જાનહાની નહીં, દમણ પોલીસે આરોપી કારચાલક અભિષેકની કરી અટકાયત, કાર ચાલક વાપીના કુંતા ગામનો રહેવાસી, દમણ પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધ્યો  

Breaking News
Mantavya Breaking News 9 દમણમાં ફરી ડ્રન્ક એન્ડ ડ્રાઇવની ઘટના, દમણના દરિયા કિનારે નમો પથ પર બની ઘટના, બેફામ દારૂ પીધેલા કાર ચાલકનો આતંક સામે આવ્યો, દારૂના નશામાં પૂર ઝડપે કાર સી-ફેસ રોડ પર ભગાવી, બેરીકેટ તોડી કાર વોક-વે પર ચડી સ્ટોલ સાથે અથડાઈ, ઘટનામાં સદનસીબે કોઈ ઇજા કે જાનહાની નહીં, દમણ પોલીસે આરોપી કારચાલક અભિષેકની કરી અટકાયત, કાર ચાલક વાપીના કુંતા ગામનો રહેવાસી, દમણ પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધ્યો