સીટીબસ સેવા/ રાજ્યની નપાઓમાં બસ સેવા માટે નિર્ણય બસ સેવા પરિવહન માટે સરકારનો મહત્વનો નિર્ણય 20 નપાઓ માટે 252 બસ પરિવહન માટે શરૂ 1 લાખની વસ્તી ધરાવતી અ વર્ગની નપા માટે સેવા બે નપા માટે નવી 35 બસો શરૂ કરવા નિર્ણય કર્યો ગાંધીધામમાં 13 અને બોટાદમાં 22 બસ ખરીદવા મંજૂરી CM ભૂપેન્દ્ર પટેલે આપી બસ ખરીદવા મંજૂરી અ વર્ગની 5 નપામાં 382 E બસ, 75 CNG બસ રાજ્યની 5 નગર પાલિકા કુલ 1167 બસ કાર્યરત મુખ્ય મંત્રી શહેરી પરિવહન યોજના થશે શરૂ

Breaking News