Gujarat CM/ દરિયાઈ સુરક્ષાને લઈને રાજ્ય સરકાર સતર્ક મુખ્યમંત્રીએ સોમવારે બોલાવી મહત્વપૂર્ણ બેઠક દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા અંગે ગૃહ વિભાગની બેઠક દરિયાઈ જિલ્લાના SP, કલેક્ટર, ATS અને IB રહેશે હાજર મત્સ્ય ઉદ્યોગ વિભાગના અધિકારિઓ પણ રહેશે હાજર બોર્ડર સિક્યોરિટી, ડ્રગ્સ, અંગે કરાશે ચર્ચા અને સમીક્ષા ગેરકાયદેસર બાંધકામ મુદ્દે પણ કરાશે ચર્ચા અને સમીક્ષા બાયોમેટ્રિક વેરિફિકેશન, દરિયાઈ સુરક્ષા સહિતના મુદ્દે ચર્ચા ભૂપેન્દ્ર પટેલ સરકારની દરિયાઈ સુરક્ષાને લઈને પ્રથમ બેઠક જેલો બાદ હવે દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા બાબતે સરકાર ગંભીર ગેરકાયદેસર પ્રવુતિઓ પર અંકુશ મેળવવા બનાવશે એક્શન પ્લાન

Breaking News