India/ દહેરાદૂનમાં આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક, બપોરે 3 વાગ્યે મળશે ધારાસભ્ય દળની બેઠક, નરેન્દ્ર તોમર નિરીક્ષણ તરીકે જશે દહેરાદૂન, સતપાલ મહારાજ,ધનસિંહ રાવતનું CM તરીકે નામ મોખરે, પર્યવેક્ષક તરીકે તીરથસિંહ બેઠકમાં આપશે હાજરી, તીરથસિંહે મુખ્યમંત્રી પદેથી આપ્યું છે રાજીનામું

Breaking News