Gujarat/ દાહોદમાંથી ઝડપાઇ નકલી ચલણી નોટ ઝડપાઇ , લીમડી અને રાજસ્થાન પોલીસનું સંયુક્ત ઓપરેશન , ઝાલોદના ગુણેસીયા ફળિયામાંથી ઝડપાયું રેકેટ , 6 લાખથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઇ , નકલી નોટ, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત , 2 આરોપી ની ધરપકડ અન્ય એક ફરાર , તપાસ બાદ તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો

Breaking News