Gujarat/ દાહોદમાં બે ગામમાં લગ્નપ્રસંગમાં ભીડ , ભોરવા અને કાળિયાવાડ ગામમાં લગ્નપ્રસંગ , બંને ગામમાં 200થી વધુ લોકો થયા હતા એકઠા , ધાનપુર તાલુકાના બંને ગામમાં પોલીસની રેડ , ડીજે સંચાલકો સામે પોલીસે ગુનો નોંધ્યો

Breaking News