Not Set/ દાહોદ અર્બન બેન્ક ક્રીડાંગણ ખાતે શરદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત અર્બન બેન્ક ક્રીડાંગણ ખાતે શરદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું..કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ” દે તાલિ ” અને ” રી યુનિયન “ના હીરો વનરાજ સીસોદીયાએ હાજરી આપી હતી. વનરાજ સિસોદિયાએ ગરબાના તાલે લોકો સાથે ઝૂમ્યા હતા. અભિનેતાએ માતાજીની આરતીનો પણ લાભ લીધો હતો.

Uncategorized