Breaking News/ દાહોદ: ખરજ ગામે જુગાર ધામ ઝડપાયું, ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે જુગાર ધામ ઝડપ્યું, ગામના સંઘાડિયા ફળિયામાંથી જુગાર ધામ ઝડપાયું, પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત, 3 આરોપીની ધરપકડ, 4 આરોપીઓ ફરાર, પોલીસે ફરાર આરોપીઓ પકડવા તજવીજ હાથ ધરી  

Breaking News
Breaking News