Breaking News/ ફરી એકવાર ધ્રુજી ઉઠી કચ્છની ધરા, કચ્છમાં ફરી આવ્યો ભૂકંપનો આંચકો, સવારે 8:47 મિનિટે આવ્યો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિમી દૂર નોંધાયું, રિક્ટર સ્કેલ પર 3.2 ની ભૂકંપની તીવ્રતા નોંધાઈ August 14, 2023khusbu pandya Breaking News