Gujarat/ દાહોદ દેવગઢબારિયા નપાના મહિલા પ્રમુખ સસ્પેન્ડ, પક્ષાંતર ધારા હેઠળ કરવામાં આવ્યા સસ્પેન્ડ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સસ્પેન્ડ, કોંગ્રેસમાંથી નગર સેવકની ચૂંટણી જીત્યા હતા દક્ષાબેન

Breaking News