Gujarat/ દાહોદ દેવગઢ બારિયા સબજેલમાં કોરોનાનો કહેર,સબજેલમાં 104 કાચા કામના કેદીના કરાયા કોરોના ટેસ્ટ,104માંથી 16 કાચા કામના કેદીઓનો રિપોર્ટ પોઝિટીવ,16 કેદીઓને અન્ય બેરેકમાં ખસેડી શરૂ કરાઇ સારવાર,મેડિકલ ટીમ દ્વારા શરૂ કરવામાં આવી સારવાર,કેદીને વધુ તકલીફ હશે તો તેને હોસ્પિટલ ખસેડાશે

Breaking News