Gujarat/ દાહોદ ન.પા ની ચૂંટણીનો મામલો, વોર્ડ 4 માં ભાજપની બક્ષીપંચ સીટ બિનહરીફ, કોંગ્રેસ, આપના ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યું, ઉમેદવાર રીના પંચાલ થયા બિન હરીફ, AAPના કાર્યકરોએ ભાજપ ઉપર કર્યા આક્ષેપ,ભાજપ દ્વારા ધમકી આપી ફોર્મ પરત ખેંચાવ્યાનો આરોપ

Breaking News