Breaking News/ દિયોદર નજીક થયેલ યુવતીના અપહરણનો મામલો, પ્રેમ લગ્ન કરનાર યુવતીનું કરવામાં આવ્યું અપહરણ, પોલીસની પ્રાઇવેટ કારમાં તોડફોડ કરી કરાયું અપહરણ, યુવતીને પોલીસ તાપસ અર્થે લઇ જતી વખતે બની ઘટના, પોલીસ પ્રાઇવેટ વાહનમાં યુવતીને શિહોરી લઇ જતા હતા, કારમાં આવેલા 5 થી 6 શખ્સોએ અચાનક રસ્તામાં કર્યો હુમલો, પોલીસકર્મીઓ અને અને યુવતી પર કરાયો હૂમલો, હુમલામાં બે પોલીસ કર્મીને થઈ સામાન્ય ઈજાઓ, જીલ્લા પોલીસે અપહરણકારોને પકડવા કરી નાકાબંધી, યુવતીએ અન્ય સમાજનાં યુવક સાથે કાર્ય હતા પ્રેમ લગ્ન, યુવતીનાં સબંધીઓએ જ અપહરણ કર્યું હોવાનું અનુમાન  

Breaking News