Gujarat/ દિયોદર: પાંચમા દિવસે પણ ખેડૂતોના ધરણા યથાવત, ચોથી રાત્રે પણ ઢોલના તાલે ખેડૂતો ધરણા પર, આજે મહિલા ખેડૂત મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા, ચાર રાત્રીથી ભજન-નારા સાથે વિતાવે છે ખેડૂતો રાત, આઠ કલાકની વીજ માંગ સાથે ખેડૂતો કરી રહ્યા ધરણા, દિવસે ખેડૂત આગેવાન અને રાજકીય આગેવાનો આપે છે હાજરી, ખેડૂતોની માંગને પ્રોત્સાહન આપવા કાલે દિયોદર હતું બંધ

Breaking News