Not Set/ દિલ્હીના નવા એલજીની રેસમાં અનિલ બૈંજલનું નામ સૌથી આગળ

નવી દિલ્હીઃ નજીબ જંગના રાજીનામાં બાદ દિલ્હીના નવા ઉપ રાજ્યપાલ માટે 1969 બેંચના IAS અનિલ બેજલનું નામ સૌથી આગળ છે. પરંતુ આ રેસમાં એક વધુ નામ પણ જોડાઇ ગયું છે. કે.જે અલ્ફૉન્સનું છે. ક્યા નામ પર મોહર લાગશે. તેને લઇને પણ ગઇ રાતે પીએમ મોદી અને ગૃહમંત્રી વચ્ચે મુલાકાત થઇ હતી. દિલ્હીમાં ભલે ચૂંટાયેલી સરકાર […]

Uncategorized

નવી દિલ્હીઃ નજીબ જંગના રાજીનામાં બાદ દિલ્હીના નવા ઉપ રાજ્યપાલ માટે 1969 બેંચના IAS અનિલ બેજલનું નામ સૌથી આગળ છે. પરંતુ આ રેસમાં એક વધુ નામ પણ જોડાઇ ગયું છે. કે.જે અલ્ફૉન્સનું છે. ક્યા નામ પર મોહર લાગશે. તેને લઇને પણ ગઇ રાતે પીએમ મોદી અને ગૃહમંત્રી વચ્ચે મુલાકાત થઇ હતી. દિલ્હીમાં ભલે ચૂંટાયેલી સરકાર હોય પરંતુ તેનો વહિવટ એલજીના હાથમાં હોય છે. એવામાં આ પદનું મહત્વ વધી જાય છે. અનિલ બેજલ વાજપેયી સરકારમાં ગૃહસચિવ રહ્યા હતા. ડીડીના વાઇસ ચેરમેન રહેલા આ સિવાય પ્રસાર ભારતમાં સીઇઓ પણ રહ્યા છે.