Gujarat/ દિલ્હીમાં આવતીકાલે કોંગ્રેસ સંસદીય દળની બેઠક , સવારે 9.30 કલાકે સંસદના સેન્ટ્રોલ હોલમાં બેઠક , 12 સાંસદોના સસ્પેન્શન મુદ્દે બેઠકમાં ચર્ચા , લોકસભા અને રાજ્યસભાના સાંસદો રહેશે હાજર , સોનિયા ગાંધી બેઠકમાં સાંસદોને સંબોધશે

Breaking News