Delhi/ દિલ્હીમાં ઇઝરાયેલ દૂતાવાસ બહાર બ્લાસ્ટનો મામલો, સમગ્ર દેશભરમાં એલર્ટ કરાયું જાહેર, એરપોર્ટ અને ધાર્મિક સ્થાનો પર સઘન ચેકિંગ, ગઇકાલે સાંજે લો ઇન્ટેન્સિટી બ્લાસ્ટ થયો હતો, બિટિંગ રિટ્રીટ સમયે બ્લાસ્ટની ઘટના, સ્થળથી માત્ર 1.7 કિમી દુર બ્લાસ્ટ થયો, અમિત શાહનો બંગાળ પ્રવાસ રદ્દ, ડોવાલે ઇઝરાયલનાં NSA સાથે ચર્ચા કરી

Breaking News