Delhi/ દિલ્હીમાં કિસાન સંયુક્ત મોર્ચાની બેઠક પૂર્ણ, 378 દિવસે ખેડૂતોનું આંદોલન થયું પૂર્ણ, ખેડૂતોએ કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ સ્વીકાર્યો, 11 ડિસે.થી દિલ્હીથી ખેડૂતો ઘરે જવા થશે રવાના, સિંધુ બોર્ડર પર ખેડૂતોએ તંબુ હટાવવાનું કર્યું શરૂ

Breaking News