National/ દિલ્હીમાં કોંગ્રેસની બેઠકનો ધમધમાટ , રાહુલ ગાંધીનાં નિવાસસ્થાને મળી બેઠક , હાર્દિક પટેલ,જીગ્નેશ મેવાણી બેઠકમાંથી નીકળ્યા , પટણા ચૂંટણી પ્રચારમાં જોડાવાનાં છે બંને નેતા , હાર્દિક-જીગ્નેશ મેવાણી બંને સાથે નીકળ્યા , એરપોર્ટ પરથી બંને નેતા સાથે કનૈયાકુમાર જોડાશે , ત્રણેય નેતા પટણા ચૂંટણી પ્રચાર માટે જશે

Breaking News