Delhi/ દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનો 54મો દિવસ, આંદોલનને લઈ ખેડૂતો-સરકાર વચ્ચે ખેંચતાણ, 2024 સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત, લોકસભા ચૂંટણી સુધી આંદોલન ચાલુ રાખવા ઘોષણા, પંજાબના 20 ખેડૂત નેતાઓને NIAનું સમન્સ, કુલ 100 લોકોને NIAનું સમન્સ અપાયું, 26 જાન્યુઆરીએ ખેડૂતો કરશે ટ્રેક્ટર પરેડ રેલી, ખેડૂતોને જીદ છોડવા સરકારની વધુ એક અપીલ

Breaking News