Delhi/ દિલ્હીમાં ખેડૂતોની હડતાળનો આજે 35મો દિવસ,આજે ખેડૂતો અને સરકાર વચ્ચે મહત્વની મંત્રણા,બપોરે 2 કલાકે ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક,આ બેઠકમાં ખેડૂત સંગઠન પણ લેશે ભાગ,MSPની નવી ફોર્મ્યુલા રજુ થઇ શકે,બેઠક અંગેનો એજન્ડા જાહેર થયો નથી, બેઠક બાદ સુલેહપૂર્ણ ઉકેલની શકયતા, ખેડૂતોની કૃષિ કાયદો રદ્દ કરવાની પ્રબળ માગ

Breaking News