Delhi/ દિલ્હીમાં બાળકો પર વેક્સિનેશનની ટ્રાયલ, AIIMSમાં બાળકો પર કોવાક્સિનની ટ્રાયલ, પ્રથમ તબક્કામાં 17 બાળકો પર થશે ટ્રાયલ, 2 વર્ષ થી 18 વર્ષની વયનાને અપાશે રસી, ટ્રાયલ સફળ થતાં બાળકોને અપાશે વેક્સિન

Breaking News