Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 17 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,994 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,220 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 173

Breaking News