એમસીડી ઇલેકશન/ દિલ્હીમાં MCD ચૂંટણીની મતગણતરી, મતગણતરીમાં આપને સ્પષ્ટ બહુમત, 193 બેઠકોનાં પરિણામ કરાયા જાહેર, આપને 104 બેઠકો પર મળી જીત, ભાજપને 83 બેઠકો પર મળી જીત, કોંગ્રેસને 5, અન્ય પક્ષને 1 બેઠક પર મળી જીત

Uncategorized