Breaking News/ દિલ્હી-NCRમાં ભૂકંપના અનુભવાયા આંચકા રાત્રે 1.57 વાગે અનુભવાયા આંચકા ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં નોંધાયુ ભૂકંપને પગલે લોકોમાં ભયનો માહોલ રિકટર સ્કેલ પર 6.3ની તીવ્રતા અનુભવાઈ નેપાળમાં પણ ધરા ધ્રુજતા 6 લોકોના મોત

Breaking News