ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે રામ રાજ્યની કલ્પના કરી દિવાળીની ઉજવણી કરવા અયોધ્યા પહોંચ્યા છે. ત્યારે આ મુલાકાતના બીજા દિવસે ગુરૂવારે સવારે યુપીના સીએમ રામ જન્મભૂમિની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અયોધ્યાના સુપ્રસિદ્ધ સુગ્રીવ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પૂજન વિધિ કરી દિવાળીના દિવસનો શુભારંભ કર્યો હતો. આ પહેલાં બુધવારે સરયુના તટ પર રામકથા પાર્કમાં યોગી અને રાજ્યપાલ રામ નાઇકે રામ, સીતા અને લક્ષ્મણને હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું, આરતી ઉતારી અને રાજતિલક પણ કર્યું હતું. તેમજ લાખો દિવડાંઓ પ્રગટાવી ગિનીશ બુકમાં નામ નોંધાવ્યું હતુ.
Not Set/
દિવાળીની ઉજવણી કરવા અયોધ્યા પહોંચ્યા યોગી
ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે રામ રાજ્યની કલ્પના કરી દિવાળીની ઉજવણી કરવા અયોધ્યા પહોંચ્યા છે. ત્યારે આ મુલાકાતના બીજા દિવસે ગુરૂવારે સવારે યુપીના સીએમ રામ જન્મભૂમિની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અયોધ્યાના સુપ્રસિદ્ધ સુગ્રીવ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પૂજન વિધિ કરી દિવાળીના દિવસનો શુભારંભ કર્યો હતો. આ પહેલાં બુધવારે સરયુના તટ પર રામકથા પાર્કમાં યોગી […]
