Not Set/ દિવાળી દરમિયાન ગ્રીટિંગ કાર્ડ માટે પોસ્ટ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા

ગુજરાતમાં દિવાળી દરમિયાન, સામાન્ય મેલ્સ ઉપરાંત ગ્રીટિંગ કાર્ડ મોટી સંખ્યામાં પોસ્ટ કરવામાં આવે છે. આ ખાસ મેલ્સને ઝડપી ડિલીવરી આપવા માટે પોસ્ટ ઓફિસ અને આર.એમ.એસ. કચેરી ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે..અને તેમાં પણ ગ્રાહકેને સારી સેવા પૂરી પાડવા બધા પોસ્ટ કાઉન્ટર્સ પર દિવાળી કાર્ડ સ્પીડ પોસ્ટ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, ગ્રાહક સ્પીડ પોસ્ટ […]

Uncategorized

ગુજરાતમાં દિવાળી દરમિયાન, સામાન્ય મેલ્સ ઉપરાંત ગ્રીટિંગ કાર્ડ મોટી સંખ્યામાં પોસ્ટ કરવામાં આવે છે. આ ખાસ મેલ્સને ઝડપી ડિલીવરી આપવા માટે પોસ્ટ ઓફિસ અને આર.એમ.એસ. કચેરી ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે..અને તેમાં પણ ગ્રાહકેને સારી સેવા પૂરી પાડવા બધા પોસ્ટ કાઉન્ટર્સ પર દિવાળી કાર્ડ સ્પીડ પોસ્ટ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, ગ્રાહક સ્પીડ પોસ્ટ ટપાલને www.indiapost.gov.in વેબસાઈટ પર ટ્રેક કરી શકે છે. પોસ્ટ વિભાગ દ્વારા ગ્રાહકોનો સહકાર માંગવામાં આવ્યો છે..