Gujarat/ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રા.સરકારની જાહેરાત, રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, 40 ટકા દિવ્યાંગ વિદ્યાર્થી હોય તેમને મળશે શિષ્યવૃતિ, ચાલુ વર્ષ માર્ચ મહિનાથી મળશે લાભ, 2.82 લાખ લોકોને કાર્ડ મળી ચુક્યા છે, 5 લાખથી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળશે લાભ

Breaking News