Not Set/ દિશા સાલિયાનનાં મોત અંગે થયો મોટો ઘટસ્ફોટ, આઇ વિનટસે દિશા પર રેપ થયો હોવાનો કર્યો દાવો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેમના પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોત વચ્ચે માત્ર 5 દિવસનું અંતર છે. ત્યારે અ મામલે અનેક ખુલાસા થઇ ચુક્યા છે અને લોકો પણ માને છે કે, બંનેના મૃત્યુ સાથે કોઈ સંબંધ છે. આ ઉપરાંત જે લોકો દિશાના વર્ષોથી માને છે, તેઓ પણ માનતા નથી કે, આ પ્રકારે દિશા સમાપ્ત કરી […]

Uncategorized
12e473d92fef6e1a6f93c013b0ec1cca દિશા સાલિયાનનાં મોત અંગે થયો મોટો ઘટસ્ફોટ, આઇ વિનટસે દિશા પર રેપ થયો હોવાનો કર્યો દાવો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેમના પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોત વચ્ચે માત્ર 5 દિવસનું અંતર છે. ત્યારે અ મામલે અનેક ખુલાસા થઇ ચુક્યા છે અને લોકો પણ માને છે કે, બંનેના મૃત્યુ સાથે કોઈ સંબંધ છે. આ ઉપરાંત જે લોકો દિશાના વર્ષોથી માને છે, તેઓ પણ માનતા નથી કે, આ પ્રકારે દિશા સમાપ્ત કરી શકે.

આ જ સિધ્ધાંત સુશાંત સિંહ રાજપૂતોના મોત અંગે લોકો માની રહ્યા છે, પરંતુ ઘણા ડોકટરો આ મોતને માનસિક બીમારી સાથે જોડી રહ્યા છે, જેને લઈને ઘણી બધી વિવાદિત થિયરીઝ સામે આવી છે. આ સ્થિતિમાં હવે એક ચશ્મદીદે દિશાના મોત અંગે એક મોટો દાવો કર્યો છે. 

એક ચશ્મદીદે દાવો કર્યો છે કે, દિશા સાથે 8 જૂન 2020ના રોજ મલાડ સ્થિત એક ફ્લેટમાં બળાત્કાર થયો છે. એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, આ એક એક્ટર પણ છે અને તે મલાડના ફ્લેટમાં રાત્રે 9 થી 9:30 વચ્ચે પહોંચ્યો હતો. જેમાં એક કલાક સુધી પાર્ટી યોગ્ય રીતે ચાલી રહી હતી, પરંતુ ત્યારબાદ થોડો સંશય હતો. જેમાં દિશા કેટલાક લોકોને છોડીને બીજા લોકો બે બેડરૂમમાં ચાલ્યા ગયા હતા અને અંદરથી લોક લાગ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.