Not Set/ દીવમાં SBI બેંકના 7 કર્મચારીઓ સહિત આજે નોંધાયા 9 પોઝિટિવ કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના લોકડાઉન બાદ અનલોક કરવામાં આવતા લોકો એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં જવાનું શરુ કરતા જે જીલ્લામાં કોરોના પહોંચ્યો ન હતો, ત્યાં હવે કોરોના પહોંચી રહ્યો છે. અનલોક બાદ કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. આવામાં રાજ્યના દીવમાં કોરોનાના 9 કેસ સામે આવ્યા છે. જેમાં SBI બેંકના 7 કર્મચારીઓ અને 2  શાકભાજીવાળાનો સમાવેશ […]

Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોના લોકડાઉન બાદ અનલોક કરવામાં આવતા લોકો એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં જવાનું શરુ કરતા જે જીલ્લામાં કોરોના પહોંચ્યો ન હતો, ત્યાં હવે કોરોના પહોંચી રહ્યો છે. અનલોક બાદ કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. આવામાં રાજ્યના દીવમાં કોરોનાના 9 કેસ સામે આવ્યા છે. જેમાં SBI બેંકના 7 કર્મચારીઓ અને 2  શાકભાજીવાળાનો સમાવેશ થાય છે.

 છેલ્લા 24 કલાકમાં નવા 735 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 36858 થઈ ગઈ છે. જ્યારે વધુ 17નાં મોત સાથે મૃત્યુઆંક 1962 પર પહોંચ્યો છે.

મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26323 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. હાલમાં 8573 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેલ્ટીલેટર પર છે અને 8504 દર્દીઓ સ્ટેબલ છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.