Breaking News/ દુષ્કર્મના ગુનામાં 8 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો સચિન GIDC પોલીસ દ્વારા કરાઈ આરોપીની ધરપકડ તલંગપુર સિદ્ધિ ગણેશનગર પાસેથી આરોપી પકડાયો સુરેન્દ્ર ઉર્ફે સુરા મલિક નામનો આરોપી પોલીસ ગિરફ્તમાં May 16, 2023Maya Sindhav Breaking News