Breaking News/ મહેસાણા: 70 વર્ષીય વૃદ્ધનું કરાયું અપહરણ, શહેરના રાધનપુર ચાર રસ્તા પાસે બની ઘટના, કારમાં આવેલ અજાણ્યા ત્રણ ઈસમોએ કર્યું અપહરણ, મહેસાણા શહેર બી-ડિવિઝન પો.સ્ટે.માં નોંધાઈ ફરિયાદ, મોબાઈલ રેકોર્ડિંગ આધારે અપહરણ થયું હોવાની ફરિયાદ  

Breaking News
Breaking News