સુરત/ દૂધ ભરેલા ટેમ્પોની કરાઇ તોડફોડ માલધારી સમાજના કેટલાક લોકોએ કરી તોડફોડ દૂધના ટેમ્પોને અટકાવીને તોડફોડ કરવામાં આવી વેસુ, અડાજણ, અઠવાલાઇન્સની દૂધની અછત વરાછા, કતારગામ વિસ્તારોમાં પણ દૂધની અછત મોટી સંખ્યામાં લોકો સુમુલ ડેરી પર પહોંચ્યા હતા સૂમુલ ડેરીના ટેમ્પોના કાચ ફોડી નાંખવામાં આવ્યા પોલીસ કમિશનરે પેટ્રોલિંગ માટે નીકળવું પડ્યું હતું

Breaking News