Breaking News/
દેવગઢ બારિયાઃ હોસ્ટેલમાં બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર, DLLS હોસ્ટેલમાં બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર, 30થી વધુ બાળકોને રાત્રે ફૂડ પોઇઝનની અસર, બાળકોને ઝાડા ઉલ્ટી તેમજ ચક્કરની અસર, કેટલાક બાળકોને રાતે હોસ્પિટલ ખસેડ્યા, કેટલાક લોકોને સવારે સારવાર અર્થે ખસેડ્યા, બાળકો સાથે આવેલ ફિઝયોથેરાપીને બોલવા નથી તૈયાર, હોસ્ટેલના કર્મીઓનો સમગ્ર મામલે ઢાંકપીછોડ
