દાદાનું બુલડોઝર/ દેવભૂમિદ્વારકામાં ફરી ચાલશે દાદાનું બુલડોઝર આજે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ડિમોલેશન કરાશે હર્ષદ બંદરમાં પણ દબાણો દૂર કરવા કવાયત તમામ સ્થળોને કોર્ડન કરીને હાથ ધરાશે ડિમોલીશન લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

Breaking News