Mumbai/ મુંબઈમાં મોડી રાત્રે 4 માળની ઇમારત ધરાશાયી, ઇમારત ધરાશાયી થતાં 11 લોકોના થયા મોત, ભારે વરસાદને પગલે ઇમારત થઈ ધરાશાયી, મલાડ વેસ્ટના માલવાની વિસ્તારમાં દુર્ઘટના, 7 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર, કાટમાળમાં ફસાયેલા 15 લોકોને બહાર કઢાયા

Breaking News