નવી સંસદનું ઉદઘાટન/ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ધાટન 28 મે ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન PM મોદી અને ઓમ બિરલા કરશે ઉદ્ધાટન લોકસભા અધ્યક્ષ છે ઓમ બિરલા 28 મે સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરાશે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ આપી શકે અભિનંદન સંદેશો અનેક અગ્રણી હસ્તીઓને અપાયું આમંત્રણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના CMને આમંત્રણ વર્તમાન સાંસદને પણ અપાયું આમંત્રણ સંસદ ભવનના આર્કિટેક્ટને પણ આમંત્રણ ખેલાડીઓ, ફિલ્મ સ્ટાર્સને પણ આમંત્રણ

Breaking News