India/ દેશના સેક્સ રેશિયોમાં ગુજરાત પાછળ, બેટી બચાવો અભિયાન છતાં સુધારો નહીં, દેશના 18 રાજ્યોમાં ગુજરાતનું સ્થાન પાછળ, રાજ્યમાં 1 હજાર દિકરા સામે 901 દિકરીનો જન્મ, પંજાબ અને હરિયાણા પણ ગુજરાત કરતાં આગળ, સિવિલ રજીસ્ટ્રેશન રિપોર્ટ-2019ના અહેવાલનું તારણ

Breaking News