India/ જમ્મૂ કાશ્મીર મુદ્દે PMની સર્વદપક્ષીય બેઠક, PM મોદીના નિવાસસ્થાને આજે મળશે બેઠક, મહેબુબા મુફ્તી, ફારૂક અબ્દુલ્લા સહિત નેતાને આમંત્રણ, કોંગ્રેસ સહિતના પણ પક્ષો ભાગ લે તેવી શક્યતા, વિધાનસભા ચૂંટણી મુદ્દે બેઠકમાં થઈ શકે ચર્ચા, બેઠકને લઈ જમ્મૂ કાશ્મીરમાં 48 કલાકનું એલર્ટ, ઇન્ટરનેટ સેવા હાલ પૂરતી સસ્પેન્ડ કરાઈ છે

Breaking News