India/ દેશની આરટીઓ કચેરીનું ખાનગીકરણ, કેન્દ્ર સરકારના જાહેરનામાનો થશે અમલ, 31 માર્ચે કેન્દ્રએ જાહેર કર્યું હતું જાહેરનામું, ગુજરાત સરકારે પણ RTO સાથે યોજી બેઠક, RTOમાં બદલાવ અંગે યોજાઇ ઓનલાઇન બેઠક, દેશની 1293 આરટીઓનું થઇ શકે ખાનગીકરણ, નાગરિકોને કચેરીએ જવામાંથી મળી શકે મુક્તિ

Breaking News