હનુમાન જયંતિની ઉજવણી/ દેશભરમાં હનુમાન જ્યંતિની ઉજવણી કિંગ્સ ઓફ સારંગપુરની મૂર્તિનું અનાવરણ કરાશે સાળંગપુરમાં 54 ફૂટ ઉંચી મૂર્તિનું અનાવરણ કરાશે હનુમાન જ્યંતિના દિવસે કરાશે અનાવરણ પંચધાતુની 30 હજાર કિલોની મૂર્તિ તૈયાર કરાઇ મૂર્તિનું નિર્માણ હરિયાણાના માનેસરમાં કરાયું હનુમાન દાદાની ગદા 27 ફૂટ લાંબી, 8.5 ફૂટ પહોળી

Breaking News