National/ દેશમાં કોરોનાની ડરાવતી ગતિ,24 કલાકમાં 89 હજારથી વધુ કેસ,દેશમાં ફરી ચિંતા કરાવતો મૃત્યુઆંક,છેલ્લાં 24 કલાકમાં જ 711ના મોત,સેકન્ડ વેવે છોડાવી દીધો પરસેવો,એક્ટિવ કેસ વધીને 6.54 લાખ,કુલ મૃત્યુઆંક હવે 1.64 લાખને પાર,મહારાષ્ટ્રમાં જ 47,827 નવા કેસ

Breaking News