National/ દેશમાં ચિંતાજનક સ્તરે પહોંચ્યો કોરોના, છેલ્લાં 24 કલાકમાં દેશમાં 2.83 લાખ કેસ, 24 કલાકમાં જ દેશમાં 441 દર્દીના મોત, 24 કલાકમાં દેશમાં 1.88 લાખ દર્દી રિકવર, દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 15.13 ટકા, ઓમિક્રોન વેરિઅન્ટના કેસની સંખ્યા: 8,961, દેશમાં એક્ટિવ કેસ 18.30 લાખને પાર January 19, 2022January 19, 2022parth amin Breaking News