India/ દેશમાં નવા સ્ટ્રેનનો ધીમે ધીમે પગપેસારો, એક પછી એક નવા સ્ટ્રેનના સકંજામાં, વધુ 4 દર્દીઓમાં જોવા મળ્યો UKનો નવો સ્ટ્રેન, દેશમાં નવા સ્ટ્રેનથી કુલ 29 સંક્રમિત, અલગ અલગ રાજ્યોમાં મળ્યાં સંક્રમિત, નવા સ્ટ્રેનથી સંક્રમિતોને રખાયા છે અલગ

Breaking News