Gujarat/ પંચમહાલમાં લગ્નનો વીડિયો વાયરલ થતાં વિવાદ, ગોધરા તાલુકામાં લગ્નમાં નિયમોની ઐસી કી તૈસી, રાત્રે વરઘોડામાં કોવિડ ગાઇડલાઇનનાં ધજાગરા, જુની ધરી ગામમાં લગ્ન પ્રસંગનો વીડિયો વાયરલ , માસ્ક અને સો.ડિસ્ટન્સનાં નિયમોનું ઉલ્લંઘન, મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર ઉમટી પડયા, મંતવ્ય ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું

Breaking News