India/ દેશમાં 24 કલાકમાં દોઢ લાખ કોરોનામુક્ત, 24 કલાકમાં 2.55 લાખથી વધુ નવા કેસ, દેશમાં કુલ કેસ હવે 1.53 કરોડને પાર, દેશમાં એક્ટિવ કેસ હવે 20.24 લાખને પાર, 24 કલાકમાં 1700થી વધુ નાગરિકોના મોત, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 58,924 નવા કેસ, 24 કલાકમાં ઉત્તરપ્રદેશમાં 28,211 નવા કેસ

Breaking News