India/ દેશમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક રિકવરી દેશમાં 2.62 લાખ લોકો થયા કોરોનામુક્ત 24 કલાકમાં નવા કેસ પણ રેકોર્ડબ્રેક દેશમાં વધુ 3.62 લાખ થયાં સંક્રમિત દેશમાં કોરોનાનો મૃત્યુઆંક 2 લાખ પાર કેરળમાં કેસમાં જંગી ઉછાળોઃ 32,819 કેસ મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 66,358 કેસ ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 32,921 કેસ

Breaking News