India/ દેશમાં કોરોનાનો સેકન્ડ વેવ બેફામ, છેલ્લાં 24 કલાકમાં જ 47,100 નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં 275 નાગરિકોના મોત, એક્ટિવ કેસ વધીને 3.65 લાખને પાર, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 28,699 નવા કેસ, એકલા મહારાષ્ટ્રમાં જ 132 નાગરિકોના મોત

Breaking News