Breaking News/ વડોદરામાં પુરવઠા વિભાગનો સપાટો મોડી રાત્રે સસ્તા અનાજની દુકાન કરી સીલ અટલાદરામાં આવેલી દુકાન કરવામાં આવી સીલ તૈલી બંસીલાલ ભગવાનલાલ નામની દુકાન કરી સીલ દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની માહિતી મળી હતી પુરવઠા વિભાગને બાતમી મળતા કરી કાર્યવાહી પુરવઠા વિભાગે દુકાન પર નોટિસ પણ ચોંટાડી

Breaking News