Gujarat/ અમદાવાદ પાલડી પો.મથકમાં પો.હેડ.કોન્સ્ટે.નો આપઘાત,ઉમેશ ભાટીયા રિવોલ્વર ગોળી મારી આપઘાત કર્યો,ફરજ દરમ્યાન એકાઉન્ટ ઓફિસમાં કર્યો આપઘાત,વર્ષ 2009ની પોલીસ ભરતી ઉમેશ ભાટિયા છે,છેલ્લા 5 વર્ષથી પાલડી પો.સ્ટે.માં એકાઉન્ટ રાઇટર હતો,આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ,FSLની ટીમ પણ પોલીસ સ્ટે. પહોંચી

Breaking News